IPO એિપ્લકેશન માં કટઑફ કિંમત શું છે?

1 min read
by Angel One

ખાનગી કંપનીમાંથી જાહેર મર્યાદિત કંપની બનવાની પ્રિક્રયા લાંબી અને જટીલ છે તેમાં રોકાણ બેંકથી માંડીને નોંધણીકર્તા સુધીની વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે.  IPO ની પ્રિક્રયા  ભારતીય સિક્યોિરટીઝ અને એક્સચેન્જ બોર્ડ સાથે ડ્રાફ્ટ રેડ હેરીંગ પ્રોસ્પેક્ટસની ફાઇલીંગ સાથે શરૂ થાય છે અને શેરોની સૂચી બનાવવાની  સાથે સમાપ્ત થાય છે છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષોમાં લગભગ 85 ખાનગી કંપનીઓ ભારતમાં જાહેર કંપની મા ફેરવાઇ   ગઈ

IPO ના વીિવધ પ્રકારો

આઇપીઓનું આયોજન વીિવધ પ્રકારે હાથ ધરી શકાય છે.   જોકે બધા પ્રકારોનું અંતિમ પરીણામ  સમાન રહે છે બે મુખ્ય પ્રકારની IPO  છે ફિક્સ્ડપ્રાઇસ પદ્ધતી અને બુક બિલ્ડિંગ પદ્ધતી

ફિક્સ્ડપ્રાઇસ મીકેનીઝમ

IPO ની બન્ને પદ્ધતી મા મુખ્ય તફાવત શેર ની જાહેર કરવામાં આવેલ કિંમત નો છે. ફિફ્સ્ડ પ્રાઇઝ મોડ માં કંપની દ્વારા અગાઉ થી શેર ની વેચાણ અને ફાળવણીની કિંમત ઇન્વેસ્ટર માટે જાહેર કરી દેવામાં આવે છે. ફિક્સડ  પ્રાઇઝ મોડ  માં IPO દરમ્યાન થતી શેર ની માંગ, ઇશ્યુ ના બંધ થયા બાદ ખબર પડે છેએનો સરળ અર્થ છે કે IPO માટે અરજી કરેલ રિટેલ,HNIઅથવા સંસ્થાિકય રોકાણકારો ની સંખ્યા ની યાદી દૈિનક ધોરણે ના મળીને ઇશ્યુ ના ભંધ થયા પછી મળે છેભારત મા ફિક્સડ  પ્રાઇઝ મોડ દ્વારા જાહેર થતા ઇશ્યુમાં થી અડધા ઇશ્યુ રીટેલ ઇન્વેસ્ટર માટે અનામત કરવામાં આવે છે

બુક બીલ્ડીંગ પદ્ધતી

ફીક્સ્ડપ્રાઇઝ પદ્ધતી અને બુક બીલ્ડીંગ  મેકેનીઝમ  વચ્ચેનો મુખ્ય તફાવત IPO ના ની મુદ્દા નીકિંમત  નીર્ધારીત  કરવાની પ્રિક્રયા  છે ફીક્સ્ડપ્રાઇઝ પદ્ધી ની  વિપરીત IPO ની કિંમત  અગાઉ થી જાહેર કરવામાં નથી આવતી. IPO ના મુદ્દા નો ભાવ IPO ની પ્રિક્રયા  દરમ્યાન   શોધવામાં આવે છે કંપની એક કિંમત બેન્ડની જાહેરાત કરે છે અને રોકાણકારોકિંમતના બેન્ડમાંની   અનેક કિંમત ઉપર બોલી લગાવે છે.    ફીક્સ્ડ પ્રાઇઝ ઇશ્યુ ની જેમ જાહેર કરેલા  અડધા શેરો બુક બીલ્ડીંગ પદ્ધતી માં રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે બુકબીલ્ડીંગ  પ્રિક્રયા  દરમ્યાન  પારદર્શીતા જાળવવા માટે,સબસ્ક્રાઇબર્સનો ડેટા દૈનીક ધોરણે આપવામાં આવે છે

બુક બીલ્ડીંગની પ્રિક્રયા 

બુક બીલ્ડીંગ  પદ્ધતી દ્વારા દ્વારાIPO  નીપ્રિક્રયા  લીડ ઇન્વેસ્ટમેન્ટ બેંકરની નીમણૂક સાથે શરૂ થાય છે જે યોગ્યઆયોજન  કરી અને કંપનીને ઇશ્યુ  અને કિંમત બેન્ડના કદ પર સલાહ આપે છેજો કંપની સૂચન સ્વીકારે તોઇશ્યુ ની કિંમત બેન્ડ ને માિહતીપત્ર સાથે જાહેર કરવામાં આવે છેકિંમત બેન્ડની ઉપલી મર્યાદા ને સિલીંગ પ્રાઇઝ  મર્યાદાન કિંમત તરીકે ઓળખવામાં આવે છે અનેનીચલી  મર્યાદાને ફ્લોર પ્રાઇઝ  તરીકે ઓળખવામાં આવે છે

બીડીંગ:- કિંમત બેન્ડની ઘોષણા પછી રોકાણકારોને ઑફર પરના શેરો માટે બીડીંગ કરવા આમંત્રીત કરવામાં આવે છે આઈપીઓ સામાન્ય રીતે ભારતમાં ત્રણ દિવસ માટે ખુલ્લા હોય છે અને રોકાણકારો નીશ્ચીત દિવસો દરમ્યાન   તેમની બોલી મૂકી શકે છે રોકાણકારોએ વિવિધ  કિંમત ના કેન્દ્રો પર ખરીદવા ઇચ્છતા શેરોની સંખ્યા સાથે બોલી લગાવવાની હોય છે

કટઑફ ની કિંમત

IPO ના બંધ થયા પછી , ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ કિંમત શોધવાની પ્રિક્રયા શરૂ કરે છેકોઇ નક્કી મુલ્ય હોવાથી દરેક કિંમત ઉપર વિવિધ બોલી લાગેલી હોય છેબેન્કર્સ બધીજ મેળવેલ બોલી નું સરેરાષ મુલ્ય કાઢી ને અંતીમ કિંમત નક્કી કરે છે નક્કી કરેલ અંતીમ કિંમત ને કટ ઓફ કિંમત કહેવાય છેકોઇ જાણીતા મુદ્દાની બાબતમાં કોઇ શેર પર અતીશય બોલી લાગે છે , ત્યારે સામાન્ય રીતે સિલીંગ પ્રાઇઝ   કટઓફ પ્રાઇઝ બની જાય છે

પ્રચાર: IPO દરમ્યાન  કંપનીઓને દરરોજ પ્રાપ્ત થયેલી બીડ્સની બધી વિગતો જાહેર કરવાની રહે છે. સબસ્ક્રાઇબરનો ડેટા સાર્વજિનક રીતે ઉપલબ્ધ હોય છેજેને લીધેકટઑફ કિંમતની ચકાસણી કરવું સરળ બને છે

સેટલમેન્ટ

કટઑફ કિંમતની જાહેરાત પછી ઇશ્યૂના રજિસ્ટ્રાર્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સને બોલી સેટલ કરીઅને ફાળવણી પૂર્ણ કરવાની રહે છે. કટઑફ રેટ ઉપરની કિંમતો પર બોલી ધરાવતા લોકોને બૅલેન્સ રકમનું રીફંડ મળે છે.જો તમનેે કટઑફ કિંમતની ખાતરી નથી તો તમે અરજી પ્રક્રિયામાં કટઑફ નો વિકલ્પ પસંદ કરી શકો છો.કટઑફ વિકલ્પ પસંદ કરવાથી તમે નક્કી કરેલા કટઑફ કિંમત પર શેર ખરીદવા ઈચ્છો છો તે  દર્શાવે છેસામાન્ય રીતે,કટઑફ વિકલ્પ પસંદ કરતી વખતે તમારે સિલીંગ  કિંમત  પર બોલી લગાવી જોઇએ

નિષ્કર્ષ

અગાઉ આઈપીઓ માટે ફિક્સડ પ્રાઇઝ મોડ પ્રમુખ પ્રિક્રયા હતી પરંતુ બધી મુખ્ય કંપનીઓ હવે બુક બીલ્ડીંગ પદ્ધતી  પસંદ કરે છેબુકબીલ્ડીંગ પદ્ધતી પરોકાણકારો તેમજ રોકાણ બેંકર્સને પર્યાપ્તસુગમતા  આપે  કરે છેજેના કારણે તેની લોકપ્રિયતા વધતી જાય છે