ડી આઇ આઇ : ઘરેલું સંસ્થાકીય રોકાણકારો શું છે?

1 min read
by Angel One

સંગઠનો  અથવા સંસ્થાઓ જેમ કે બેંકો વીમા કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અને દેશની વાસ્તિવક નાણાંકીય સંપિતઓ દ્વારા કરવામાં આવેલ રોકાણને સંસ્થાકીય રોકાણકારો તરીકે ઓળખવામાં આવે  છે સરળ શબ્દોમાં,  ઘરેલુ રોકાણકારો એ ભંડોળનો ઉપયોગ કરે છે  જે તેઓ સાથે મળીને  એકિતત કરે છે જેથી તેઓ તેમના દેશની સિક્યોરિટીઝ અને સંપિતઓમાં વેપાર કરી શકે।

સ્ટૉક માર્કેટમાં DII (ડી આઇ આઇ) શું છે? 

ડીઆઈઆઈ એટલે  ‘ઘરેલું સંસ્થાકીય રોકાણકારો’ .  ડીઆઇઆઇ એક ચોક્કસ વર્ગના રોકાણકારો જે  તે દેશની નાણાંકીય સંપિતઓ અને પ્રિતભિૂતઓમાં રોકાણ કરવાનું કામ હાથ ધરે છે જ્યા તે હાલ મા વસે છે.  ડીઆઇઆઇ ના રોકાણ નીર્ણયો ઉપર રાજિકય અને આર્િથક વલણો ની અસર વરતાય છે।  વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ), ,ની જેમ  ઘરેલું સંસ્થાકીય રોકાણકારો ડીઆઈઆઈ)પણ અર્થવ્યવસ્થાના ચોખ્ખા  રોકાણના પ્રવાહ ઉપર અસર  કરી શકે છે।

ભારતમાં, ઘરેલું સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેર બજારના પ્રદર્શનની વાત આવે ત્યારે ખૂબ િનર્ણાયક ભાગ ભજવે છે, ખાસ કરી ને જ્યારે િવદેશી ણાયક ભૂમિકા ધરાવે છે, ખાસ કરીને જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દેશના  ચોખ્ખા  વક્રેતા  છે। માર્ચ 2020 સુધી, ડીઆઈઆઈએ ભારતીય ઇિકટી બજારમાં  ₹55,595 કરોડનું રોકાણ કરેલ છે  છે. આ એક જ મહિનાની  જે દેશ માટે એક મિહના નું  િવક્રમ રોકાણ સાિબત થયું ।

ભારતમાં ડીઆઇઆઇના પ્રકારો

ભારતમાં, ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોના કુલ ચાર પ્રકાર  છે. 

  1. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ

મ્યુચ્યુઅલ ફંડ્સ સિક્યોરિટીઝની શ્રેણીમાં શેરહોલ્ડર્સનીભેગી કરેલ રોકાણ મુડી નું રોકાણ કરે છે જે મૂળ મ્યુચ્યુલ ફંડ ના હેતુ થી વધતા ઓછા અંશે   કરે છે જે મ્યુચ્યુઅલ ફંડના લક્ષ્યથી અલગ હોય છે।  ખરીદી માટે ઉપલબ્ધ ભંડોળના પ્રકારોની એક વિસ્તૃત શ્રેણી છે જે રોકાણકારની જોખમ સિહષ્ણુંતા  અને જરૂરિયાતો બંને પર આધાિરત છે  2020 ના ં માર્ચના ત્રિમાસિક અનુસાર,ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ ઇિકટી હોિલ્ડિંગ્સમાં કુલ  ₹11,722 કરોડનું આયોજન કર્યુ। ભારતમાં,  મ્યુચ્યુઅલ ફંડ્સ તેમની  સુગમતા  અને વૈિવધ્યતાને કારણે પ્રારંભકમધ્યસ્થી અને નિષ્ણાત રોકાણકારો માટે એક લોકપ્રિય રોકાણ વકલ્પ છે રોકાણકારો તેમના જોખમ સિહષ્ણુતા  અને સંપિત નિર્માણના લક્ષ્યોના આધારે તેમના ભંડોળ પસંદ  કરી શકે છે અને તેના અનુસાર પરોક્ષ રીતે ભારતીય મ્યુચ્યુઅલ ફંડના રોકાણોમાં યોગદાન આપીને ઘરેલું સંસ્થાકીય રોકાણકાર બની શકે છે

  1. ભારતીય વીમા કંપનીઓ

ભારતમાં અન્ય પ્રકારના ઘરેલું સંસ્થાકીય રોકાણકાર સંપૂર્ણ ભારત- આધાિરત અને ભારતીય માિલકીની  વીમા ્સ કંપનીઓ છે વીમા કંપનીઓ તેમના ગ્રાહકોને જીવન વીમો ટર્મ ઇન્શ્યોરન્સ હેલ્થ ઇન્શ્યોરન્સ, નિવૃત્તિના વિકલ્પો  વગેરે ની આખી શ્રેણી રજૂ કરે છે।   કંપની જે  રોકાણ શ્રેણી ઑફર કરે છે તેના આધારે કોઇ પણ વ્યિક્ત સામાન્ય રીતે લોન અને ULIP  જેવા અન્ય નાણાકીય સાધનો ને મેળવી શકે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ એકંદર ડીઆઈઆઈ ઇક્વિટી હોલ્ડિંગ્સમાં વિશાળ યોગદાનકર્તા છે અને માર્ચ ક્વાર્ટરમાં તેનું યોગદાન ₹20,000 કરોડનું છે। 

3. લોકલ પેન્શન ફંડ્સ

આ પેન્શન યોજનાઓ નો હેતુ વ્યિક્ત ને  તેમના િલધેલ પેન્શન યોજના દ્વારા િનવૃિત્ત કોર્પસ નું આયોજન કરી ઝંઝટ મુક્ત નિવ્રુત્તિ ને માણી શકાય તે પુરતો છે।  ભારતની સરકાર દ્વારા આયોજીત પેન્શન યોજનાઓ જેમ કે રાષ્ટ્રીય પેન્શન યોજના ભિવષ્ય જાહેર ભંડોળ અને કર્મચારીઓના ભવિષ્ય ભંડોળ સંગઠન પણ દેશના ડીઆઈઆઈ માે યોગદાનકર્તા છે માર્ચ  2020   ત્રિમાસિક અનુસાર સ્થાિનક પેન્શન યોજનાઓ ઇિકટી હોલ્ડિંગ્સમાં કુલ ₹33,706  કરોડ સાથે  સૌથી મોટા ઘરેલું સંસ્થાકીય રોકાણકારો હતા। 

  1. બેંકિંગ અને નાણાંકીય સંસ્થા

ઘરેલું સંસ્થાકીય રોકાણમાં અિંતમ યોગદાનકર્તા ભારતની બેંકો અને નાણાંકીય સંસ્થાઓ છે જોકે તેઓ માર્ચ  2020  માં  ભારતના સ્ટૉક માર્કેટ પરફોર્મન્સના મુખ્ય ચાલક  ન હતા પરંતુ 2020  ની  શરૂઆતથી,બેંકોની  ‘AUM’  અથવા  ‘ આયોજન ્ટ હેઠળની સંપત્તિઓ’   માં 20% નો વધારો આવ્યો હતો।  એક ઘરેલું સંસ્થાકીય રોકાણકાર તરીકે,આ ‘AUM’ માં  નોંધપાત્ર વિૃદ છે જોકે કુલ સંસ્થાકીય ‘AUM’   માં 2020 ની શરુવાત થી અંદાજી 16.5% નો ઘટાડો થયો છે। 

2020 માટે એફઆઈઆઈ

  1. મૅનેજમેન્ટ (AUM) હેઠળની સંપત્તિ

એપ્રિલ 2020 સુધી, ડીઆઈઆઈ પાસે આયોજ્ન હેઠળ તેમની સંપત્તિઓમાં કુલ ₹20.4 લાખ કરોડ હતા જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાસે લગભગ ₹24.4 લાખ કરોડ હતા. 2020 જાન્યુઆરીથી, ઘરેલું સંસ્થાકીય રોકાણકારો તેમના એયુએમમાં લગભગ 10% ઘટાડાનો   અનુભવ કર્યો હતો જ્યારે એફઆઇઆઇએ લગભગ બે ગણો ઘટડો એટ્લે કે  21.3% જેટ્લો ઘટડો અનુભવ્યો  હતો.

  1. ઇન્ફ્લો/આઉટફ્લો YTD

જાન્યુઆરી 2020 થી લઈ ને આજ ની તારીખ સુધી મા ડિઆઇઆઇ એ  ₹72,000 કરોડ નુ રોકાણ કર્યુછે. સામે વિદેશી રોકાણકારોએ ભારતીય એક્વીટી બજાર મા થી  લગભગ ₹39,000 કરોડ નુ રોકાણ પાછું ખેચી લિધું.   

  1. માલિકીનો અનુપાત

ડિઆઇઆઇ માલિકી નો અનુપાત એટલે કોઇ પણ સમયગાળા માટે ના કુલ એફઆઇઆઇ એક્વીટી હોલ્ડીંગ્સ ભાગ્યા કુલ ડિઆઇઆઇ હોલ્ડીંગ્સ.એપ્રેલ 2015 ના  તેના ટોચ ના અનુપાત થી ગગડી ને એપ્રેલ 2020 મા આ અનુપાત 1:2 એ પહોંચી ગયો છે.