અમેરિકન વિકલ્પ

1 min read
by Angel One

એકવિકલ્પ તમને પૂર્વિનર્ધારીત  તારીખ ઉપર  ચોક્કસ િકમંતે કોઇ જ બંધનના જોઇતી સંપ્પતી ખરીદવાનો અને વેચવાનો અધિકાર આપે છે. અમેરીકન અને યુરોિપયન િવકલ્પો સિહત બીજા પણ  ઘણા પ્રકારના વિકલ્પ છે

તો આ અમેરીકનવિકલ્પ શું છે? આ પ્રકારનો િવકલ્પ જે તમને સમાિપ્ત ની અવધી  પહેલાં કોઈપણ સમયે તમારા અધીકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છેઆ યુરોપિયન વિકલ્પથી વપરીત છેજે તમને સમાિપના દવસ પર જ તમારા અિધકારનો ઉપયોગ કરવાની છુટ આપે છે. અમેિરકન ઓપ્શન ના બે પ્રકાર છે:- એક અમિેરકન કૉલ વિકલ્પ છે અને  બીજું પુટ વિકલ્પ છે એક અમેરિકન કૉલ વિકલ્પ તમને ચોક્કસ સંપિત ખરીદવાનો અિધકાર આપે છે જ્યારે પુટ િવકલ્પ તમને ચોક્કસ િકમંત  પર સંપિત વેચવાનો અિધકાર આપે છેઅમેિરકન વિકલ્પની સમજૂતી:-  

ચાલો, ઉદાહરણ ની મદદ થી  સમજીએ  કે આ પ્રકારનો િવકલ્પ  કેવી રીતે કામ કરે છે? (આ એક અમેરિકન કૉલ વિકલ્પનો ઉદાહરણ હશે) . ધારો કે તમને એક્સકંપની નો શેર ભિવશ્ય મમાં તેજી પકડશે તેવી અપેક્ષા છે, ‘ તેથી તમે તે કંપની એક્સના 35rs ની સ્ટ્રાઇક કમંત ના 1,000 ઑપ્શન ખરીદ્યા ત સમાિપની તારીખ ના થોડા જ દવસ પહેલા તે કંપની ના શેર ની કમંત 50રૂ. એ અડી ગઇ.  જો કે તમને આ ભાવ વધારો ટૂંક સમય પુરતો જ લાગે છે અને તમે ત્વિરત નફો બુક કરાવવા માંગો છોતમારી પાસે આ વિકલ્પ હોવાથી તમે ત્વિરત નફો બુક કરાવી શકસો અને રૂ15,000 ની કમાણી કરી શકસો. અન્યથા તમારે સમાિપ્ત ની તારીખ સુધી ઑપશ્ન વેચવાની રાહ જોવી પડે, બની શકે કે ત્યાં સુધી મા શેર નો ભાવ પણ ગગડી પડ્યો હોય.

એક અમેિરકન સ્ટાઇલનો િવકલ્પ તમને બદલાતી પરીસ્થીતી ને અનુરૂપ સારા મા સારો નફો કમાવાની સ્વતંત્રતા આપે છે.   આ જ વસ્તુ  એક પુટ વિકલ્પ માટે પણ કામ કરે છે જો તમે એક્સકંપની ના 1,000 પુટ વિકલ્પ ની ખરીદી રૂ. 35 એ કરો છો અને તે શેર નો ભાવ ઘટી ને રૂ.25 થઇ જાય છેતો તરતજ તમે તમારા અધિકાર નો ઉપયોગ કરીને રૂ. 10,000 નો નફો કરી શકસોઅને કંપનીની

અમેરિકન સ્ટાઇલ વિકલ્પો ઉપર પ્રીમિયમ :-

જો કે,અમેરિકન વિકલ્પ દ્વારા આ પ્રકારના શેષાધીકાર વાપરવા  માટે મંત ચૂકવવી પડે છેજ્યારે તમે કોઈ વિકલ્પ લેવાનું નક્કી  કરો છો ત્યારે તમારે તમારા બ્રોકરને પ્રીિમયમ  ચૂકવવું પડે છે , જે આખરે વિકલ્પના વિક્રેતા અથવા લેખકને પહોંચાડવામાં  આવે છે.’. આ પ્રિમયમ સંપિત્ત દર સંપિત્ત અલગ હોય છે અને અન્ય ઘણા બધાપરિબળો પર પણ આધારીત હોય છેતે સામાન્ય રીતે આંતરીક સંપિતના નાના ટકા હોય છે.  

આ િવકલ્પોના કિસ્સામાં તમારે વધુ પ્રીમિયમ ચૂકવવાનું  રહે છે તેથી અમેિરકન કલ્પની મંત  તમે કેટલો લાભ લઈ શકો છો તે પર અસર કરશે વધુ પ્રીમિયમ એટલે ઓછો લાભ અને સામે ઓછા નફાની શક્યતા .

અમેિરકન વિકલ્પ ક્યારે ખરીદી શકાય? :-

અમેરિકન સ્ટાઇલનો વિકલ્પ ચોક્કસપણે તમને વધસુગમતા આપે છે જો કે,આ બાબતમાં તમારી પસંદગી ખૂબ જ મર્યાદીત છે,કારણ કે ઉપલબ્ધ વિકલ્પ એક્સચેન્જ અને એસેટ પર આધારીત  હોય  છે ઉદાહરણ તરીકે ભારત માં સ્ટોક્સ માટે તમે અમેિરકન કોલ વિકલ્પ મેળવી શકો છો.ચોકો અમેિરકન ઑપશ્ન ઇન્ડેક્સ અને કરંસી વિકલ્પ માટે મેળવી નથી શકાતું. માટે એ બધી બાબત માં જે  ઉત્તમ ઑફર હોય તેની પસંદગીવાય કોઇ બીજો રસ્તો નથી.  

અમેરિકન વિકલ્પોનાલાભ અને ગેરલાભ:

જેમ કે આપડે  જોયું  કે  એક અમેરિકન સ્ટાઇલ િવકલ્પ કોઈપણ સમયે તમારા અિધકારનો ઉપયોગ કરવાની સુગમતા આપે છે   જોકે આ આિધકારને  પેલ્લી જ વાર માં જ્યારે ભાવ આપની અપેક્ષા તરફ વધે ત્યારે વાપરી નાખવાનું પ્રલોભન પુરૂં પાડે છે. , તે મુદ્દા મા ધણી વાર  આપડે નુકસાની પણ ભોગવવી પડે છે   જો મતો વધુ વધે તો ( કોલ  વિકલ્પના કિસ્સામાંઅથવાવધુ ઘટે  (પુટ વિકલ્પના કિસ્સામાંઅમેરિકન વિકલ્પો ઇન્ડેક્સ વિકલ્પો માટે પણ ઉપલબ્ધ નથી તેથી તેનો ઉપયોગ તે િવભાગમાં નિહવત્ છે