તમે વિવિધ સ્ટૉક્સમાં રોકાણ કરીને તમારા રિટર્નને સંભવિત રીતે મહત્તમ બનાવી શકો છો. એક ડાઈવર્સ રોકાણ પોર્ટફોલિયો તમને કંપનીના શેર કરતાં જલ્દી તમારા રોકાણના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. કમોડિટી શેરિંગ તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની લોકપ્રિય રીતોમાંથી એક છે. તમે સીધા જ કોમોડિટી ખરીદી શકો છો અથવા તે કમોડિટીના શેર ખરીદી શકો છો.
અહીં મુખ્ય 5 વસ્તુઓની સૂચિ છે જેમા તમે 2020 માં રોકાણ કરી શકો છો:
- સોનું : સોનું એકદમ વધતું અને નફાકારક બજાર છે. બજારની ઉતાર-ચઢતા ની ઘટનાઓ છતા પણ, સોનાનું સમગ્ર પ્રદર્શન/પર્ફોમન્સ વધુ છે. સોનાનો ભાવ/દર માંગ ના પ્રમાણસરમાં છે. ધારો કે સોનાની વધારે માંગ હોય , તો સોનાની કિંમતમાં વધારો થાય છે. તે એક કિંમતી ધાતુ હોવાથી, રોકાણકારો તેને બાર અથવા સિક્કાના રૂપમાં ખરીદી શકે છે. કંપની તેના પૈસા વધારવા માટે સોનાની ખરીદી કરે છે.
- ક્રૂડ ઓઇલ : ક્રૂડ ઓઇલ એક ઉચ્ચ લિક્વિડિટી કમોડિટી છે. ક્રૂડ ઓઇલની ખરીદી અને વેચાણ બજારમાં વધુ આરામદાયક છે. જોકે ભાવ/કિંમત મહામારી દ્વારા આપવામાં આવે છે, પરંતુ તે વધી શકે છે. જેમ કે સપ્લાય માંગ માટે પુશ્કળ પ્રમાણમા છે, ક્રૂડ ઓઇલની કિંમત/રકમ ઓછી છે, જો માંગ વધે છે, તો તેની કિંમત પણ વધી શકે છે.
- કૉફી : કૉફી એ લિડીન્ગ ટ્રેડિંગ કમોડિટીમાંથી એક છે. જ્યારે આર્થિક સ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે તેની માંગ હોય્ છે, કારણ કે તે એક આવશ્યક વસ્તુ છે. કૉફીમાં રોકાણ કરવા માટે, તમે કરાર/કોન્ટ્રાક્ટ અથવા ડેરિવેટિવ્સ ખરીદી શકો છો.
- સ્ટીલ : સ્ટીલ એક ઔદ્યોગિક કમોડિટી છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય ત્યારે સ્ટીલની માંગ વધી જાય છે. સ્ટીલની એક મુશ્કેલ શરૂઆત થય હતી પરંતુ ફરી રીકવર થઈ ગયું છે. તે ઝડપી નફા આપી શક્તુ નથી, પરંતુ લાંબા ગાળાના રોકાણો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
- ગેસોલાઇન : ગૅસ કમોડિટીઅસ્થિર કિંમતો ધરાવે છે. આર્થિક ધીમી ગતિ ગેસોલાઇન સ્ટૉક્સના ઘસારામાં પરિણમે/બદલે છે. જ્યારે પણ સપ્લાય વધે છે, ત્યારે કિંમત ઓછી થાય છે. અર્થવ્યવસ્થા/ઈકોનોમી ખુલ્યા પછી જ ગેસોલાઇનની કિંમતો વધી શકે છે.
સ્ટૉક્સ ઉચ્ચ જોખમ પર છે કારણ કે બજાર ખૂબ જ અસ્થિર છે અને તે ઉચ્ચ રિટર્ન/વળતર પણ આપી શકે છે. તે તમને તમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાથી રોકવું જોઈએ નહીં. તમે તમારા સંશોધન કરો, સારો બ્રોકર શોધો અને તમારા જોખમ અને રિટર્ન કરવાના માપદંડોને મળતી કમોડિટીમાં રોકાણ કરો.