સંસ્થાકીય વર્સેજ/વિરુદ્ધ રિટેલ રોકાણકારો

1 min read
by Angel One

તમે માત્ર ખરીદી અથવા વેચાણ બટનને દબાવીને ટ્રેડ કરી શકો છો. ઘણા આધુનિક ટ્રેડર્સ/વેપારીઓ, જો કે, બ્લૉક ટ્રેડ પર લિમિટ કિંમત/ભાવ સેટ કરીને વધુ કોમ્પ્લેક્શ/જટિલ ટ્રેડ પસંદ કરી શકે છે, જે ઘણા બ્રોકર્સ પર પાર્સ કરવામાં આવે છે અને થોડા દિવસો સુધી ટ્રેડ કરી શકે છે. બે મૂળભૂત પ્રકારના ટ્રેડર્સ/વેપારીઓ, રિટેલ અને સંસ્થાકીય છે. આ લેખમાં, આપણે રિટેલ રોકાણકારો વર્સેસ/વિરુદ્ધ સંસ્થાકીય રોકાણકારો વિશે વાચશુ.

રિટેલ ટ્રેડર:

  1. એક વ્યક્તિગત ટ્રેડર્સ/વેપારી જે તેમના એકાઉન્ટ માટે સ્ટૉક ખરીદે  અને વેચે છે,બીજી કંપની અથવા સંસ્થા માટે નહી.
  2. રિટેલ ટ્રેડર્સ/વેપારીઓ તકનીકી સિસ્ટમ્સ, પ્રાઈસ પૅટર્ન્સ અને ઇન્ડિકેટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  3. રિટેલ રોકાણકારો 100 સ્ટૉક્સની ખરીદી અને વેચાણ કરે છે, જે રાઉન્ડ લૉટ્સ તરીકે ઓળખાય છે.
  4. સ્ટૉકની કિંમતને અસર કરવા માટે ટ્રેડ કરેલા શેરોની સંખ્યા ખૂબ જ ઓછી છે.
  5. રિટેલ વેપારીઓ સ્ટૉક્સ, બૉન્ડ્સ, વિકલ્પો અને ભવિષ્યમાં રોકાણ કરે છે.
  6. (IPO)આઈપીઓ માટે ઓછામાં ઓછું કોઈ ઍક્સેસ નથી.
  7. ઘણીવાર દરેક ટ્રેડ/વેપાર માટે ફ્લેટ ફી વસૂલવામાં આવે છે અને રિટેલ માર્કેટિંગ અને વિતરણ ખર્ચ ચૂકવવા જરૂરી છે.
  8. નાના-કેપ સ્ટૉક્સમાં ઓછી કિંમતના પૉઇન્ટ્સ હોય છે જે રિટેલ રોકાણકારોને આકર્ષિત કરે છે. તેથી, તેઓ વિવિધ પોર્ટફોલિયો પ્રાપ્ત કરવા માટે ઘણી વિવિધ સિક્યોરિટીઝ, અપર્યાપ્ત સંખ્યામાં શેર ખરીદે છે.

સંસ્થાકીય ટ્રેડર્સ/વેપારીઓ:

  1. એક વેપારી જે બેંક, વીમા, કંપની અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવી સંસ્થાઓ માટે સંચાલન કરેલા ખાતાઓ માટે શેર ખરીદે છે અને વેચે છે.
  2. સંસ્થાકીય ટ્રેડર્સ/વેપારીઓ મૂળભૂત બાબતો, ભાવનાઓ અને ટ્રેડીંગ/વેપાર માનસિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  3. સંસ્થાકીય રોકાણકારો બ્લૉક ટ્રેડ્સમાં જોડાયેલા/શામેલ હોય છે; તેઓ એક સમયે 10,000 અથવા વધુ શેર ખરીદે છે અથવા વેચે છે.
  4. સંસ્થાઓ સિક્યોરિટીઝ બજારોમાં પુરવઠા અને માંગની પાછળની સૌથી નોંધપાત્ર શક્તિ છે; તેઓ મોટાભાગના ટ્રેડ/વેપાર કરે છે અને પ્રતિભૂતિઓ/સિક્યોરિટીઝની કિંમતોને નોંધપાત્ર પ્રભાવિત કરે છે.
  5. સ્ટૉક્સ, બૉન્ડ્સ, વિકલ્પો અને ભવિષ્યમાં રોકાણ કરો, પરંતુ તેની સાથે ફોર્વડ અને સ્વેપમાં પણ રોકાણ કરો.
  6. આઇપીઓમાં રોકાણ કરવા માટે વિનંતી અને ખરીદીની અનુમતિ આપવામાં આવે છે.
  7. માર્કેટિંગ અથવા વિતરણ ખર્ચના ગુણોત્તર નથી.
  8. સંસ્થાકીય ભંડોળ જેટલું મોટું છે, તેટલું ઉચ્ચતમ માર્કેટ કેપ ની ટ્રેડર્સ/વેપારીઓ માલિકી ધરાવે છે. તેઓ નાના કેપ સ્ટૉક્સમાં મોટાભાગના માલિક બનવા માંગતા નથી જેથી તેઓ લિક્વિડિટીમાં ઘટાડો થવાને રોકી શકે છે જ્યાં કોઈ પણ વ્યક્તિ ટ્રેડ/વ્યવસાયની  બિજી બાજુ લેવા માંગશે નહીં.

આ સંસ્થાકીય વર્સેસ રિટેલ રોકાણકારોને અલગ કરવાના મુદ્દાઓ છે, અને દરેક જૂથ ના  તેના પોતાના ફાયદાઓ છે. સંસ્થાકીય રોકાણકારો મુખ્ય હિસ્સેદારો છે અને રોકાણના તમામ સંપત્તિ/એસેટ વર્ગોમાં નોંધપાત્ર પ્રભાવ પાડે છે. રિટેલ રોકાણકારો તુલનાત્મક રીતે નાના રોકાણો ધરાવે છે; જો કે, તેમની પાસે સંસ્થાકીય રોકાણકારો કરતાં ઓછી જોખમી સિક્યોરીટિસ છે.

જો તમે રિટેલ રોકાણકાર હોવ અને બ્રોકરેજ એકાઉન્ટ શરૂ કરવા માંગતા હોવ, તો અમારો સંપર્ક કરો,  અમે તમને કોઈ પણ સમયમાં શરૂ કરાવી આપશું.