CALCULATE YOUR SIP RETURNS

લોટ સાઈઝ સાથે સ્ટોલ લિસ્ટ

4 min readby Angel One
Share

સ્ટૉક ફ્યુચર્સ અને ઓપશન્સમાં ટ્રેડિંગના ઘણા લાભો છે. જો કે આ ડેરિવેટિવ્સ તમામ સિક્યોરિટીઝ માટે ઉપલબ્ધ નથી. તમે તેમને ફક્ત એફ એન્ડ ઓ સ્ટૉક લિસ્ટ પર જ પ્રાપ્ત કરી શકો છો.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) દ્વારા નિર્ધારિત F&O સ્ટૉક લિસ્ટ પર 175 સિક્યોરિટીઝ છે. આ યાદી પર રહેવા માટેનીયોગ્યતાના માપદંડ નિયમનકારી સંસ્થા દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે.

એફએન્ડઓ ટ્રેડિંગ માટે સિક્યોરિટીઝ અને ઈન્ડાઈસિસની પસંદગી માટેની યોગ્યતા

અહીં એફએન્ડઓ સ્ટૉક લિસ્ટ પર હોવા માટે કેટલીક જરૂરિયાતો છે.

  1. રોલિંગના આધારે  એવરેજ ડેઈલી માર્કેટના મૂડીકરણ અને એવરેજ ડેઈલી  ટ્રેડના મૂલ્યના સંદર્ભમાં ટોચના 500 સ્ટૉક્સમાંથી સ્ટૉક પસંદ કરવામાં આવશે.
  2. છેલ્લા છ મહિનામાં સ્ટૉકના મીડિયન ક્વાર્ટર-સિગ્મા ઑર્ડરની સાઇઝ 25 લાખથી ઓછી ન હોવી જોઈએ.
  3. સ્ટૉકમાં બજારમાં વ્યાપક સ્થિતિની મર્યાદા 500 કરોડથી ઓછી ન હોવી જોઈએ.
  4. રોલિંગના આધારે રોકડ બજારમાં સરેરાશ દૈનિક ડિલિવરી મૂલ્ય પાછલા છ મહિનામાં ₹10 કરોડ કરતાં ઓછું ન હશે.

લૉટ સાઇઝ સાથે લેટેસ્ટ F&O સ્ટૉક લિસ્ટ

https://www.nseindia.com/content/fo/fo_underlyinglist.htm

https://www.nseindia.com/content/fo/fo_mktlots.csv

હવે તમારી પાસે લૉટ સાઇઝ સાથે લેટેસ્ટ એફએન્ડઓ સ્ટૉક લિસ્ટ છે, તમે આગળ વધી શકો છો અને ફ્યુચર્સ અને સ્ટૉક એક્સચેન્જ પરના ઓપ્શન્સમાં ટ્રેડ કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્ન

Open Free Demat Account!
Join our 3 Cr+ happy customers