ડિમેટ એકાઉન્ટ સેટ કર્યા પછી, તમારે ડિમેટ એકાઉન્ટ ચાર્જીસને ધ્યાનમાં લેવાની જરૂર છે.

જ્યારે ઘણા બ્રોકર્સ, નાણાંકીય સંસ્થાઓ, બેંકો અને બ્રોકિંગ પેઢીઓ તેમના ગ્રાહકોને મફત ડિમેટ એકાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે, ત્યારે ગ્રાહક પર થોડા સમય પછી અથવા ચોક્કસ રજૂ કરેલ વિવિધ ઓપશન્સના આધારે કેટલાક સમય પછી કેટલાક ચાર્જીસ વસૂલવામાં આવે છે. ડિમેટ એકાઉન્ટ ચાર્જીસ વિશે તમારા માટે બધું જાણવું જરૂરી છે.

તમે કોઈપણ બ્રોકિંગ ફર્મ, નાણાંકીય સંસ્થા અથવા બેંક પસંદ કરી શકો છો જે NSDL અથવા CDSL સાથે અધિકૃત DP છે અને તે SEBI સાથે રજિસ્ટર્ડ છે. આમાંથી દરેક કંપનીઓ તેમના ડીમેટ એકાઉન્ટ બ્રોકરેજ ચાર્જીસ સાથે આવે છે.

ડિમેટ ચાર્જીસ :

વિચારવામાં આવતી માહિતીનો મહત્વપૂર્ણ ભાગ ડીમેટ ચાર્જીસ છે. અહીં આ અંગે સંક્ષિપ્તમાં રજૂઆત કરી છે:

એકાઉન્ટ ખોલવાની ફી :

આજકાલ, ડીપીએસ દ્વારા વસૂલવામાં આવતા ડિમેટ એકાઉન્ટ ખોલવાનો ચાર્જીસ અત્યંત જાણીતો છે. જો તમે તેમની સાથે 3-ઇન-1 એકાઉન્ટ સેટ કરો છો, એટલે કે સેવિંગ બેંક એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ પર બેંકો તેને સંપૂર્ણપણે વીના મૂલ્યે રજૂ કરે છે.

જોકે, એન્જલ બ્રોકિંગ જેવી મોટાભાગની ખાનગી બ્રોકિંગ પેઢીઓ  એકાઉન્ટ ખોલવાની કોઈ ફી વસૂલ કરતી નથીઅને તેમના ઑનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા તમારા માટે કોઈ મુશ્કેલી વગર એકાઉન્ટ ખોલવાનો અનુભવ ઉપલબ્ધ કરાવે છે છે. તેમ છતાં, જો કોઈ અતિરિક્ત ખર્ચ જેમ કે સેબી દ્વારા સ્ટામ્પ ડ્યુટી, જીએસટી અને અન્ય કાયદાકીય વસૂલાતનોસમાવેશ થાય છે, તો તેમને લાગુ પડશે.

તેથી, તમારે હંમેશા વિવિધ ડીપીએસ અને તેમના ડીમેટ એકાઉન્ટ ખોલવાને લગતા ચાર્જીસની વસૂલાત કરવી આવશ્યક છે અને તમારા માટે શ્રેષ્ઠ પસંદગી કરવી જૂરરી છે.

વાર્ષિક જાળવણી ચાર્જીસ :

કેટલીક પેઢીઓ મૂળભૂત ફી લે છે, જ્યારે કેટલાક ડીપીએસ પહેલા વર્ષ માટે એએમસી ચાર્જીસની છૂટ પણ આપે છે અને બીજા વર્ષથી બિલિંગ સાઇકલ શરૂ કરે છે. દરેક ડિપોઝિટરી પાસે ચાર્જીસ માટે તેની ચોક્કસ માર્ગદર્શિકા રહેલી છે.

ઉદાહરણ તરીકે, એન્જલ બ્રોકિંગ ચાર્જીસ તેમની એએમસી ફી તરીકે દર વર્ષે રૂપિયા. 699 ની ફ્લેટ રેટ છે અને કેટલીક સેવાઓનું નામ આપવા માટે નેટ બેન્કિંગ અને યુપીઆઇ દ્વારા ઑનલાઇન ટ્રાન્સફર, એનાલિટિક્સ અને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત સલાહકાર જેવી વિવિધ મૂલ્યવર્ધિત સેવાઓ રજૂ કરે છે.

સેબીએ 1લી જૂન 2019 થી બેસિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ – BSDAનો સુધારો કર્યો છે અને જ્યાં રૂપિયા 1 લાખ રૂપિયા સુધીની ડેબ્ટ સિક્યોરિટીઝ માટે કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જીસ નથી. વિપરીત સ્થિતિમાં જો હોલ્ડિંગ રૂપિયા. 1 લાખથી રૂપિયા. 2 લાખ સુધીની છે તો મહત્તમ રકમ રૂપિયા 100 વસૂલવામાં આવશે.

કસ્ટોડિયન ફીસ:

ડીપીએસ એક વખતની ફી વસૂલ કરે છે, વાર્ષિક અથવા જ્યાં સુધી ઉલ્લેખિત હોય ત્યાં સુધી. મોટાભાગના સમય, ફી કંપની દ્વારા સીધી જમાકર્તાને ચૂકવવામાં આવે છે જે NDSL અથવા CDSL છે.

એન્જલ બ્રોકિંગ જેવી બ્રોકિંગ કંપનીઓ કસ્ટોડિયન ફી વગેરે માફ કરે છે.

ટ્રાન્ઝૅક્શન ફી:

ટ્રાન્ઝૅક્શન ફી ડીમેટ એકાઉન્ટ બ્રોકરેજ ચાર્જીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ડીપી દ્વારા પૂર્ણ થયેલ દરેક ટ્રાન્ઝૅક્શન માટે ચાર્જીસ લેવામાં આવે છે. કેટલાક DPs ટ્રાન્ઝૅક્શનના મૂલ્યની ટકાવારી લે છે, જ્યારે અન્ય વ્યવહાર દીઠ ફ્લેટ ફીવસૂલ કરે છે.

એન્જલ બ્રોકિંગ ચાર્જ જેવી બ્રોકિંગ ફર્મ ઇક્વિટી ડિલિવરી ટ્રેડિંગ પર શૂન્ય બ્રોકરેજની ખૂબ ઓછી રકમ અને ઇન્ટ્રાડે, F&O, કરન્સી અને કમોડિટી માટે ₹20/ઑર્ડર ફ્લેટ બ્રોકરેજ.

ઉપર ઉલ્લેખિત ફી સિવાય, અન્ય ડિમેટ એકાઉન્ટ શુલ્ક છે જેમ કે ક્રેડિટ ચાર્જીસ, નકારવામાં આવેલ સૂચના ચાર્જીસ, વિવિધ કરવેરા અને સેસ, વિલંબિત ચુકવણી ફી અને અન્ય. જ્યારે તમે તમારા રોકાણકારના હેતુ માટે ડીપી પસંદ કરવાની પ્રક્રિયામાં છો, ત્યારે ખાતરી કરો કે તમારા ડિમેટ એકાઉન્ટમાં વસૂલવામાં આવતા તમામ ચાર્જીસ પર નજર રાખો.