પ્રાચીન સમમાં સાટા પદ્ધતિ અને માલસામાનના વેપારને લગતા સિદ્ધાંત દ્વારા સંચાલિત લોકોએ ચુકવણીના રૂપમાં એકબીજા સાથે વ્યવહાક કરતા હતા.. આજે, વિશ્વ ચલણની શક્તિ પર ચાલે છે અને વિશ્વમાં તેના વિવિધ પ્રકારનો છે. મૂલ્યોનો વધારો અને ઘટાડો, તેમજ કરન્સીઓના વિનિમય ટ્રેડિંગ માટે અપવાદરૂપ તકો રજૂ કરે છે. તેથી વિદેશી વિનિમય બજાર જેને કરન્સી માર્કેટ તરીકે પણ ઓળખાય છે તે કરન્સી ટ્રેડિંગથી હોટબેડ છે.

કરન્સી માર્કેટનું મહત્વ

કરન્સી બજાર મુદ્દાઓના વેપાર માટે વૈશ્વિક, વિકેન્દ્રિત બજાર છે. દરેક કરન્સી માટે વિદેશી એક્સચેન્જ દરો કરન્સી માર્કેટ દ્વારા નક્કી કરવામાં આવે છે. કરન્સી બજાર વૈશ્વિકસ્તરે ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે. તેમાં કરન્સી ટ્રેડિંગની તમામ બાબતોનો સમાવેશ થાય છે જેમ કે વર્તમાન મૂલ્ય પર કરન્સીની ખરીદી, વેચાણ અથવા સાટાઅથવા નક્કી કરેલ મૂલ્ય પર સ્થિતિ.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબત એ છે કે કરન્સી માર્કેટ એક સ્થાન નથી અથવા સ્થાન સાથે સંકળાયેલ નથી, પરંતુ તેની જગ્યાએ વપરાતી ઉપયોગ સિસ્ટમના સંદર્ભને ધ્યાનમાં લેવામાંઆવે છે. તે ઘણા નાણાંકીય કેન્દ્રોથી બનાવવામાં આવે છે જ્યાં વિદેશી વિનિમય વ્યવહારો સતત વ્યસ્ત રહે છે અથવા ફરતા રહે છે .

વિદેશી વિનિમય બજાર પણ વિશ્વભરની અર્થવ્યવસ્થાઓનું મહત્વપૂર્ણ પ્રતિબિંબ છે. અન્ય કરન્સીના સંદર્ભમાં તુલના કરવામાં આવેલી એક કરન્સીની કિંમતને તેના એક્સચેન્જ રેટ તરીકે ઓળખવામાં આવે છે. એક્સચેન્જ રેટ દેશની આર્થિક સ્વાસ્થ્યનું મહત્વપૂર્ણ સંકેત છે જે કરન્સી છે. કરન્સી માટે ઉચ્ચ એક્સચેન્જ દર તે દેશને વણો આર્થિક લાભ આપે છે જ્યારે ઓછો એક્સચેન્જ દર વિપરીત દર્શાવે છે.

  1. હિન્દીમાં વિડિઓ જુઓ
  2. અંગ્રેજીમાં વિડિઓ જુઓ

ઓઇલ સાથે સમજદારીપૂર્વક વેપાર કરવા માટે કરન્સી માર્કેટિન ઑર્ડરના કાર્યો, ક્રુડ ઑઇલ માર્કેટ વિશેની કેટલીક વિશેષતાઓ સાથે પોતાને વાકેફ કરવા મહત્વપૂર્ણ છે જે તેને યુનિક બનાવે છે:

– ટ્રાન્સફર: એક દેશમાંથી બીજા દેશમાં વિદેશી કરન્સી ટ્રાન્સફર કરીને ચુકવણી સેટલ કરવા માટે કરન્સી માર્કેટિસના મુખ્ય કાર્યો પૈકી એક છે. તે એક કરન્સીને બીજી કરન્સીમાં રૂપાંતરિત કરે છે અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝૅક્શનની સુવિધા આપે છે.

– ક્રેડિટ: કરન્સી માર્કેટલ આંતરરાષ્ટ્રીય વેપારની બાબતોમાં પણ ક્રેડિટ આપે છે. ઉદાહરણ તરીકે કોઈ આયાતકાર વિદેશી માલ ખરીદવા અને પછીથી ચુકવણી કરવા માટે કરન્સી માર્કેટમાંથી ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે.

– હેજિંગ: એક્સચેન્જના દરોમાં વારંવાર થતી રહે છે ત્યારે  આ દરોના આધારે પક્ષો અને ઉદ્યોગોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. તેથી, કરન્સી બજારો આવા પક્ષોને વિદેશી વિનિમયના જોખમોને અવરોધિત કરવાની સુવિધા આપે  છે. ફોરવર્ડ કોન્ટ્રેક્ટ એ ભવિષ્યમાં નિર્ધારિત તારીખ પર પૂર્વનિર્ધારિત કિંમત પર વિદેશી વિનિમય ખરીદવા અથવા વેચવા માટે કોન્ટ્રેક્ટ છે.

કરન્સી ટ્રેડિંગ

કરન્સી માર્કેટ પણ નાણાંકીય વેપાર બજાર છે, જેમાં મોટા પાયે વેપાર નિયમિત ધોરણે થાય છે. એક દિવસમાં લગભગ $5.3 ટ્રિલિયન, એક કલાકમાં $200 અબજ છે, કરન્સી માર્કેટમાં વિદેશી વિનિમયમાં વેપાર કરવામાં આવે છે [1]. તે અત્યંત લિક્વિડ માર્કેટ પણ છે, જે વેપારીઓને કરન્સી ખરીદવા અને વેચવા માટે એક આદર્શ સ્થાન બનાવે છે.

કરન્સી માર્કેટ મોટાભાગે અનિયંત્રિત  છે અને તેથી વેપારીઓ મુશ્કેલ નિયમોને લીધે પાછા આવતા નથી. તે વેપારીઓને વિપુલ  લવચીકતા આપતી વખતે 27X7 દિવસ સમયસીમા પર પણ કાર્ય કરે છે. વધુમાં, મોટી સંખ્યામાં કરન્સી પેરને લીધે, સંભવિત વેપારીઓ ટે વિવિધ વેપારઓપ્શન્સ ઉપલબ્ધ છે. બધી સુવિધાઓ સ્ટૉક્સ અને બોન્ડ્સ જેવા અન્ય ટ્રેડિંગ માર્ગો પર કરન્સી ટ્રેડિંગનો નોંધપાત્ર લાભ આપે છે.

કરન્સી માર્કેટમાં ટ્રેડિંગ સામાન્ય રીતે ત્રણ રીતે કરવામાં આવે છે: સ્પોટ માર્કેટ, ફોરવર્ડ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ. ભારતમાં, કરન્સી માર્કેટમાં વેપાર મુખ્યત્વે નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE), બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  (MCX) પર થાય છે. ભારતીય ચલણ વેપારનો સમય સવારે 9 થી સવારે 5 સુધી છે. સંભવિત કરન્સી ટ્રેડર તરીકે, કોઈ વ્યક્તિને કરન્સી ટ્રેડિંગ કરવા માટે રોકડ અથવા ઇક્વિટીની જરૂર નથી.

નિષ્કર્ષ

કરન્સી માર્કેટ, જેને વધુ લોકપ્રિય રીતે વિદેશી વિનિમય બજાર તરીકે ઓળખાય છે તે વર્તમાન સમયમાં સૌથી સક્રિય બજારોમાંથી એક છે. કરન્સી માર્કેટમાં યોગ્ય વેપાર રોકાણો કરવાથી વેપારી માટે વ્યાપક પ્રમાણમાં યોગ્ય બદલા મળ્યા છે. પરંતુ  સારા રોકાણની માફક જેમ કોઈપણ વ્યક્તિને યોગ્ય વેપાર વ્યૂહરચનાઓ અને સમય અને ધીરજની સારા પ્રમાણની જરૂર હોય તો તેની અસર માટે એન્જલ બ્રોકિંગ તમને ટ્રાયલ ટ્રેડિંગ એકાઉન્ટ સાથે પ્રેક્ટિઝિંગનો લાભ આપે છે. જ્યાં સુધી તમે વાસ્તવિક સ્થિતિમાં ચલણ બજારમાં વેપાર કરવા માટે પૂરતો અનુભવ અને આત્મવિશ્વાસ મેળવો ત્યાં સુધી તમે વર્ચ્યુઅલ નાણાં સાથે ભૂલો કરીને  પણ ઘણુ શીખી શકો છો.